માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર વિખવાદ માં રહેલ દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ આજે જાહેર થવા પામ્યું હતું. માર્કેટ યાર્ડ ની કુલ 16 બેઠક પર બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક માટે બુધવાર ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 98.62 ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું હતું. જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી ની હાજરી માં 6 બુથ પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વહેપારી વિભાગ 4 બેઠક પર વર્તમાન શિવાભાઈ ભુરિયા ની પેનલ જીત થઈ હતી. જો કે ખેડૂત … Continue reading માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો